ઇઝીબ્લેન્ડ હ્યુમિક પાઉડર
ડોઝ :
ફોલીઅર સ્પ્રે માટે: 15 ગ્રામ/15 લિટર. ટપક સિંચાઈ માટે: તમામ શાકભાજી અને ફૂલો 500 ગ્રામ/એકર. રુટ ડુબાડવા માટે: તમામ શાકભાજી અને ફૂલો: 50 ગ્રામ/15 લિટર.
વપરાશ :
--
ઉપયોગ કરવા માટે દિશા :
તમામ શાકભાજી, ફળો અને ફૂલોના પાકમાં ઉપયોગ કરી શકાય છે.
ઇઝીબ્લેન્ડ હ્યુમિક પાઉડર ઝેન એગ્રોટેકનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન ખાસ કરીને પોષક તત્ત્વો અને વોટર હોલ્ડિંગ કેપેસિટીને સુધારવા અને ઓપ્ટિમાઇઝ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
100% પાણીમાં ભળી જશે
લાભો:
છોડનો વિકાસ વહેલો અને રોગ પ્રતિરોધક બને છે.
ઇઝીબ્લેન્ડ હ્યુમિક પાઉડરના ઉપયોગથી છિદ્રાળુતામાં વધારો થવા ના કારણે જમીનની પાણી ધારણ કરવાની ક્ષમતા વધે છે.
ઇઝીબ્લેન્ડ હ્યુમિક પાઉડર શાકભાજી અને અન્ય પાકમાં સારી ગુણવત્તા, ઉત્પાદકતા અને ઉચ્ચ ઉપજ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી છે.
ઇઝીબ્લેન્ડ હ્યુમિક પાવડર જમીનમાં માઇક્રોબાયલ પ્રવૃત્તિમાં વધારો કરે છે, તેને એક ઉત્તમ મૂળ ઉતેજ બનાવે છે.
હ્યુમિક એસિડ ખાતરોમાં અને જે જમીનમાં પહેલાથી જ અસ્તિત્વમાં છે તેમાં પોષક તત્વોની ઉપલબ્ધતામાં વધારો કરે છે.